Funbliss
Saturday, 31 October 2015
Vichar
વિચાર
મારા હૃદય નો માત્ર એટલોજ આહાર
કે મારી પ્રત્યેક શ્વાસ કરે ફક્ત તારો વિચાર
જાણે બીજું કઈ સાંભળવાની આદતજ નથી
કેમકે મને તારાજ ભણકારા વાગે વારંવાર
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment