Saturday, 31 October 2015

Vichar



વિચાર
મારા હૃદય  નો માત્ર એટલોજ આહાર
કે મારી પ્રત્યેક શ્વાસ કરે ફક્ત તારો વિચાર
જાણે બીજું કઈ સાંભળવાની આદતજ નથી
કેમકે મને તારાજ ભણકારા વાગે વારંવાર